મનગમતા નામને ઉંમરના હોય,
એ તો ગમેત્યારે હાથ પર લખાય...
મોસમને જોઈને ફૂલ ના ખિલે,
એના ખિલવાથી મોસમ બદલાય...
અંકિત ત્રિવેદી
#ghazalsamrat #kaviankittrivedi #gujaratisahitya
Jul 22, 2025 · 5:28 PM UTC
